આજની ઘડી રે ધન્ય આજની ઘડી

રાગ ખમાચ

આજની ઘડી રે ધન્ય આજની ઘડી;
મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી.
કામ ક્રોધ ને લોભ વિષય,ન સકે નડી;
માવજી કેરી મૂરતી મારા,હ્રદય માં ખડી…. ધન્ય 1
જીવ ની બુધ્ધિ જાણી ન શકે,એ મોટી અડી;
સદગુરૂ ની દ્રષ્ટિ થાતાં,વસ્તુ એ જડી….ધન્ય 2
ચોરાસી ચહુ ખાણ મા હું તો,થાક્યો આથડી; […]

» Read more
1 3 4 5